પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે

banaskantha Godh village

બનાસકાંઠાના ગોઢ ગામે પોતાનું બંધારણ નક્કી કર્યું છે. જેમાં પ્રેમ લગ્ન કરનારને 1 લાખ દંડ સાથે તેનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

સુરેન્દ્રનગરના ઝોબાળામાં યુવતીની છરીના 36 ઘા ઝીંકી હત્યા

Surendranagars Zhobala news

સુરેન્દ્રનગરના ઝોબાળામાં આર્મી ઓફિસર પુત્ર સાથે અફેર પસંદ ન આવતા પિતાએ યુવતીની છરીના 36 ઘા મારી હત્યા કરી નાખી.

SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

remove unconstitutional words in SIR

SIR ના સર્વેમાં અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!

gobi farming mob killed muslims

બે મહિના સુધી ચાલેલા એ રમખાણોમાં 250 ગામોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. 1000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 900 મુસ્લિમો હતા.