ભાજપ SC મોરચા પ્રમુખની પાંચ લોકોએ જાહેરમાં હત્યા કરી

BJP SC Morcha President murder: ભાજપ એસસી મોરચાના પ્રમુખની ગામના જ 5 લોકોએ રસ્તામાં માર મારી-મારીને હત્યા કરી નાખી. રસ્તા વચ્ચેથી મૃતદેહ મળ્યો.
તિરુવનંતપુરમ મ્યુનિ. કોર્પોરેશનમાં 40 વર્ષ બાદ ભાજપની જીત

Thiruvananthapuram election: કેરળના તિરુવનંતપુરમ શહેરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 40 વર્ષ બાદ ડાબેરીઓ પાસેથી સત્તા આંચકી લીધી છે.
કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?

Justice Swaminathan: મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન પર તેમના ‘બ્રાહ્મણવાદી’ ચૂકાદાઓને કારણે વિપક્ષોએ મહાભિયોગની કાર્યવાહી કરી છે.
રાજકોટની દલિત યુવતી પર દુષ્કર્મ આચરી યુવકે 28 લાખ પડાવ્યા

Dalit atrocity news: રાજકોટની દલિત યુવતીને લગ્નની લાલચ આપી, વિદેશના સપના બતાવી સુરતના યુવકે રૂ.28 લાખ પડાવ્યા.
બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકી આરોપીઓને સજા સંભળાવી

Bahraich case: બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકીને મુસ્લિમ આરોપીઓને સજા સંભળાવતા હોબાળો મચ્યો?
દલિત મહિલા જનરલ સીટ પર બિનહરીફ સરપંચ ચૂંટાઈ

Dalit News: 40 વર્ષીય દલિત મહિલા સવર્ણોની બહુમતી ધરાવતા ગામમાં જનરલ સીટ પર બિનહરીફ સરપંચ બની.