બજરંગ દળના ગુંડાઓએ બર્થ ડે પાર્ટીમાં ઘૂસી મુસ્લિમ યુવકોને ફટકાર્યા!

Minority News: બજરંગ દળના ગુંડાઓએ નર્સિંગની વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં દાદાગીરીથી ઘૂસી મુસ્લિમ વિદ્યાર્થીઓને માર માર્યો!
‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’

Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.
સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’

Dalit News: બોયફ્રેન્ડના વિશ્વાસઘાતથી દુઃખી દલિત યુવતીએ હાથની નસ કાપી. કહ્યું, “હું અને મારા બાળકો આત્મહત્યા કરી લઈશું.”
Unnao Rape Case માં કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

Unnao Rape Case: સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરને જામીન આપી સજા સ્થગિત કરવાનો નિર્ણય અટકાવી દીધો છે.
મહુમાં ડો.આંબેડકર જન્મભૂમિ પચાવી પાડવા કાવતરું રચાયું!

મહુમાં ડો.આંબેડકરની જન્મભૂમિમાં ભ્રષ્ટાચારનો મામલો ઉછળ્યો છે. અનેક ફાઈલો ગાયબ કરી દેવામાં આવી છે.
ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે

Dalit News: ઉનાના આંકોલાળીના લાલજીભાઈ સરવૈયાને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવાયા હતા. પરિવાર રઝળે છે.