ZOHO ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુના રૂ.14,000 કરોડમાં છુટાછેડા!

ZOHO ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ છૂટાછેડા રૂ.14,000 કરોડમાં પડશે. 1993માં લગ્ન કર્યા હતા; દેશના અમીરોમાં 47મા ક્રમે છે.
નકલી ડૉક્ટરે યુટ્યુબમાં જોઈને સગર્ભાનું ઓપરેશન કરતા મોત!

ડોક્ટરે યુટ્યુબ વીડિયોના આધારે ગર્ભવતી મહિલાનું ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું!
PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

ગુજરાતમાં પોલીસ ભરતીમાં PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે.
કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ રૂ. 2000 કરોડના ખીચડી કૌભાંડ કર્યું!

મધ્યાહન ભોજનના રાશનમાં ઉચાપત કરી અધિકારીઓ બાળકોની ખીચડીના રૂ.2000 કરોડ ખાઈ ગયા. 21 સામે કેસ.
કેરળના સબરીમાલા મંદિરમાંથી મુખ્ય પૂજારીએ જ સોનું ચોર્યું!

કેરળના સબરીમાલા મંદિરમાંથી સોનાના આભૂષણો ગાયબ થવાના મામલે SIT એ મુખ્ય પૂજારી સહિત 10ની ધરપકડ કરી.