મહેસાણામાં ઠાકોર ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું લાખોનું મામેરું ભર્યું

Mehsana news

મહેસાણાના વડોસણના ઠાકોર ભાઈએ 25 વર્ષના સંબંધની લાજ રાખી મુસ્લિમ બહેનના દીકરા-દીકરીના લગ્નમાં મામેરું ભર્યું.

દલિત વૃદ્ધને સરપંચના ભત્રીજાએ ઘરમાં બાંધીને માર મારતા મોત

Dalit youth murdered in Lalitpur for refusing to massage feet - Image_Google

દલિત વૃદ્ધને સરપંચના ભત્રીજાએ સગીરાના ગુમ થવા બાબતે શંકા રાખી ઘરમાં બાંધીને ઢોર માર મારતા મોત થઈ ગયું.

સુરતના તડકેશ્વરમાં 21 કરોડમાં બનેલી ટાંકી લોકાર્પણ પહેલા જ ધડામ!

Tank in Tadkeshwar Surat

સુરતના તડકેશ્વરમાં રૂ. 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી. 33 ગામોને પીવાનું પાણી નહીં મળે.

“તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

not allow Dalit woman to enter temple

Dalit News: દલિત મહિલા હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં દર્શન માટે ગઈ હતી. પૂજારી અને તેના પુત્રે કહ્યું, ‘તમારી હદમાં રહો.’

રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો શું ફાળો હતો?

Ashoka Chakra

ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે ચરખાને બદલે અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો ખૂબ જ મહત્વનો રોલ હતો.

અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા

Ahmedabad demolition

અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કરાતા અનેક SC, ST, OBC, મુસ્લિમો ઘરવિહોણાં બનશે.