સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ

દુકાનદારોએ સ્મશાનના રસ્તા પર દબાણ કર્યું. સ્મશાનમાં ન જવા દેવાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમક્રિયા કરવી પડી.
ડાંગમાં આશ્રમ શાળાના ટ્રસ્ટીએ આદિવાસી સગીરા પર દુષ્કર્મ આચર્યું

ડાંગના આહવામાં આશ્રમશાળાના ટ્રસ્ટીએ રસોઈ બનાવતી મહિલાની મદદથી સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યું. પોક્સો-એટ્રોસિટીનો કેસ કરાયો.
કેન્દ્ર સરકારમાં કામ કરતા 66% સફાઈકર્મીઓ SC-ST-OBC વર્ગના

કેન્દ્ર સરકારની 60 ટકા જેટલી ગ્રુપ A નોકરીઓ પર સવર્ણનો કબ્જો. દલિત, આદિવાસી, ઓબીસી હજુ પણ ગ્રુપ C માં વધુ.
UGC મુદ્દે સુપ્રીમના નિર્ણય પર બહુજન નેતાઓ લાલઘૂમ, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.