આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

મનુમીડિયા દ્વારા બિહારના દરભંગાના એક ગામના બધાં બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ થયાના સમાચાર પ્રકાશિત થયા છે, તેમાં સાચું શું?
વાગરામાં નશામાં ધૂત શખ્સોએ બે આદિવાસી મહિલાને થપ્પડો મારી

દારૂના નશામાં ધૂત શખ્સે આદિવાસી મહિલાઓ પર હુમલો કરી જાતિસૂચક અપશબ્દો કહ્યાં. આરોપીઓ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાઈ.
તાલાલામાં સીદીઓના નામ કમી કરાવવા અજાણ્યા લોકો ફોર્મ ભરી ગયા!

તાલાલામાં રહેતા સીદી આદિવાસીઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવા અજાણ્યા શખ્સો ફોર્મ 7 ભરી ગયા. મામલતદારને ફરિયાદ કરાઈ.
દલિત મહિલાએ પોતાનો જીવ આપી 20 બાળકોનો જીવ બચાવ્યો

દલિત મહિલા કંચનબાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના આંગણવાડીના 20 બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ન બચી શકી.
ધાનેરાના ઋણીમાં વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા દલિતો મુશ્કેલીમાં મૂકાયા

ધાનેરાના ઋણી ગામે વર્ષો જૂનો માર્ગ બંધ કરી દેવાતા દલિત સમાજના 15 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. મામલતદારના હુકમ છતાં રસ્તો ન ખુલતા રોષ.
મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો

સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ મહિલા પીએસઆઈ દ્વારા આદિવાસી વેપારી યુવકને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી.
બુદ્ધના અસ્થિ અવશેષોને CM એ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રીલંકા મોકલ્યા

તથાગત બુદ્ધના અસ્થિ અવશેષો પહેલીવાર સામે આવ્યા. CMએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. 72 દેશના વિદ્યાર્થીઓએ ફ્લેગ સાથે સ્વાગત કર્યું.
BHU માં OBC વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના ટેકામાં જંગી રેલી કાઢી

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં OBC-SC-ST વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના સમર્થનમાં જંગી દેખાવો કર્યા.
સવર્ણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવાની હતી, અચાનક લાશ મળી

સવર્ણ યુવતી તેના પ્રેમી દલિત યુવક સાથે 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવાની હતી. હવે અચાનક તેની લાશ મળી. પરિવાર પર હત્યાનો આરોપ.
સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો

સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો. શિક્ષક અને અધિકારી પર એફઆઈઆર નોંધાઈ.