બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું

Bardoli news

બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 16 શ્રમિકોના મોત

meghalaya coal mine blast

મેઘાલયની ઈસ્ટ જયંતિયા હિલ્સમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થતા 16 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. અનેક લોકો હજુ પણ ફસાયા છે.

બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં 12 દોષિતોને 5 વર્ષની કેદ

Belagavi news

કર્ણાટકના બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરી વીજળીના થાંભલે બાંધવાની અમાનવીય ઘટનામાં કોર્ટે 12 શખ્સોને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મુંબઈ યુનિ.ના કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહને પહેલા બોલાવ્યા, પછી ના પાડી

Naseeruddin Shah

મુંબઈ યુનિવર્સિટીના જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહને પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ન આવવા કહેવાયું.

મુંબઈના આર્ટ ફેસ્ટિવલમાં આનંદ તેલતુંબડેના પુસ્તક પરની ચર્ચા રદ

Anand Teltumbde

મુંબઈના પ્રતિષ્ઠિત કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલમાં પ્રૉ. આનંદ તેલતુંબડેના જેલ સંસ્મરણો પરના પુસ્તકની ચર્ચા અચાનક પડતી મુકાતા વિવાદ સર્જાયો છે.

આસામમાં આદિવાસીઓની 9000 વીઘા જમીન ADANI, DALMIA ને સોંપાઈ!

tribal land handed over to corporates in Assam

આસામના પહાડી જિલ્લા દિમા હસાઓમાં આદિવાસી જમીનોને કોર્પોરેટ હિતો માટે હસ્તાંતરિત કરવાનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. જિલ્લાના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્ય સરકાર અને ‘નોર્થ કછાર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ’ (NCHAC) પર બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલા રક્ષણને નેવે મૂકીને આદિવાસીઓની પરંપરાગત જમીનો […]

બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં

proposes declaring Buddha Purnima holiday Gujarat

ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.