RSS-BJP સમર્થક Galgotias યુનિ.એ ભારતની વૈશ્વિક ફજેતી કરી!

RSS-BJPની સમર્થક Galgotia યુનિ. એ ઇન્ડિયા AI સમિટમાં ચીની કંપનીના રોબો-ડોગને પોતાનું સર્જન ગણાવ્યાનો પર્દાફાશ થતા ભારતની વૈશ્વિક છબિ ખરડાઈ.
ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબજો ક્યારે?

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ગુજરાત સરકારને ઘેરીને સવાલ કર્યો કે, ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબ્જો સરકાર કેમ નથી સોંપતી?
બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

બજરંગ દળના કથિત કાર્યકરોએ દલિત આધેડ પર ધર્મ પરિવર્તનના ખોટા આક્ષેપ મૂકી ઢોર માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું! Video વાયરલ.
‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

આભડછેટનો અનુભવઃ અમદાવાદના આધુનિક વાતાવરણમાં ઉછરેલી એક દલિત શિક્ષિકાને જ્યારે નળકાંઠાના અંતરિયાળ ગામમાં જાતિવાદનો પહેલો અનુભવ થયો.