મંદિરમાં મહંતની મહિલા સાથેની લિવ-ઈન રિલેશનશીપથી બાળક જન્મ્યું!

મંદિર પરિસરમાં મહંતની મહિલા સાથે લિવ-ઈન રિલેશનશીપથી એક બાળક જન્મ્યું. હાઈકોર્ટે કહ્યું, ‘શું આ જ જોવાનું બાકી હતું? કમ સે કમ મંદિરને તો છોડો’
ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટે બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ પ્રેક્ટિસ કરી

ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટ્સનો બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ તાલીમનો વીડિયો વાયરલ થયો. યૂઝર્સે કહ્યું, ‘આ તો બ્રૂસ લી છે’
ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સરકારે પરમીટ દ્વારા જેટલો દારૂ વેચ્યો તેના કરતા વધુ ગેરકાયદે દારૂ માત્ર અમદાવાદમાંથી ઝડપાયો.
SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ

આદિવાસી ખેડૂતને SDM એ ડંડા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ન્યાય અને કાયદાનું શાસન કોના માટે છે તે પ્રશ્ન ઉભો થયો.
દલિત સગીરાને ખેતરની ઓરડીમાં ગોંધી આખી રાત દુષ્કર્મ આચર્યું

દલિત સગીરાને આરોપીએ આખી રાત ખેતરની ઓરડીમાં પુરી રાખી દુષ્કર્મ ગુજાર્યું. પિતાએ સવારે પહોંચીને સગીરાને છોડાવી. પોક્સો-એટ્રોસિટીનો કેસ નોંધાયો.
‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

આભડછેટનો અનુભવઃ અમદાવાદના પોશ એરિયામાં રહેતા દલિત શિક્ષક દંપતિને જ્યારે જાતિવાદે પહેલીવાર ડંખ માર્યો.