PM નિવાસસ્થાન નજીકની ઝૂંપડપટ્ટીઓ ખાલી કરવા માટે અલ્ટીમેટમ અપાયું

પીએમ નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલી ઝૂંપડપટ્ટીઓને દૂર કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે.
આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક

‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.
ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો

ડાંગના આદિવાસી યુવક જિતેન્દ્ર ગાવળીએ માતાના હાલરડાં પર PhD કર્યું. અગાઉ કદી ન સાંભળેલા 134 હાલરડાં, આદિવાસીઓ બોલી અને સંસ્કૃતિને સાચવી.
ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલા લગ્ન નોંધણીના નવા સુધારાઓએ રાજ્યના પ્રગતિશીલ વર્ગમાં ચિંતા જગાવી છે. સરકાર આ સુધારાને ‘દીકરીઓની સુરક્ષા’ અને ‘પારદર્શિતા’ના મહોરા હેઠળ રજૂ કરી રહી છે, પરંતુ તેની ભીતરમાં છુપાયેલો એજન્ડા સ્પષ્ટપણે બંધારણ વિરોધી અને સ્ત્રી વિરોધી જણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા, હિંમતનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં […]
Grok AI એ દલિતોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણોને વહીવટી કામો સોંપ્યા!

Grok AI ને યુટ્યુબરે અટકોના આધારે કામ વહેંચવા કહ્યું તો દલિત અટકોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણ અટકધારીઓને વહીવટી કામો સોંપ્યા.
દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’

દૂધરેજ વડવાળા મંદિરના ઉંબરે 7 વર્ષની કુમળી વયે જે અપમાન મેં અને મારા પિતાએ સહન કર્યું હતું, તેણે મારા અંતરઆત્માને હચમચાવી નાખ્યો હતો.