હું જ ભગવાન છું, તમે દલિત છો, મંદિરમાંથી બહાર નીકળો’

હું જ ભગવાન છું અને તમને આદેશ કરું છું કે તમે દલિત છો એટલે મંદિરમાંથી બહાર નીકળી જાવ. – કહીને શખ્સે દલિત નવપરિણિત યુગલને અપમાનિત કર્યું.
JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

JNUના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે દલિતોને ‘વિક્ટિમ મેન્ટાલિટી’ ધરાવતા ગણાવતા શૈક્ષણિક જગત અને સોશિયલ મીડિયામાં ભારે રોષ છે.
અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.
’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

આભડછેટનો અનુભવઃ મોરબીના એક અંતરિયાળ ગામના દલિત યુવકને નાનપણમાં ત્રણ થપ્પડો પડેલી. આજે 25 વર્ષ પછી પણ તેઓ એ ઘટનાને લોકો સમક્ષ મૂકી રહ્યાં છે.