‘બાઈક પર ડૉ. આંબેડકરનો ધ્વજ કેમ છે?‘ પૂછી દલિત નેતા પર હુમલો

બાઇક પર ડૉ.આંબેડકરનો ધ્વજ લગાવીને જતા દલિત નેતાને જાતિવાદી તત્વોએ રસ્તામાં આંતરીને જીવલેણ હુમલો કર્યો. બે લોકો સામે ફરિયાદ નોંધાઈ.
હોળીમાં DJ પર ગમતું ગીત વગાડવાના વિવાદમાં દલિત આધેડની હત્યા

હોળીમાં ડીજે પર ગમતું ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જાતિવાદી માનસિકતા ધરાવતા ટોળાએ દલિત આધેડને મોતને ઘાટ ઉતાર્યા.
પાટણમાં દારૂબંધીની પોલ ખૂલી, લોકોએ દારૂ શોધી પોલીસ સ્ટેશનમાં ઢોળ્યો!

પાટણમાં ગુજરાતની કથિત દારૂબંધીની પોલ ખૂલી ગઈ. પોલીસ-બુટલેગરોની મિલીભગતથી કંટાળેલી જનતાએ દારૂ પકડી પોલીસ સ્ટેશનમાં ઢોળી પોલીસ પર રોષ ઠાલવ્યો.
દલિત બાળકી સાથે આભડછેટ રખાતા બે જૂથો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ

દલિત બાળકી હોળીના પર્વે દુકાને સામાન લેવા માટે ગઈ હતી. દુકાનદારે તેને હડધૂત કરી જાતિસૂચક અપશબ્દો બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો. અનેક લોકો ઘાયલ થયા.
ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન કેટલા લોકોના મોત થયા?

ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.