કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓ શરૂ થશે

English schools opened in Karnataka

કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી અંગ્રેજી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય ત્યાંની સરકારે લીધો છે.

મધરાતે ગુટકા માટે દુકાન ન ખોલતા દલિત પરિવારને લોહીલુહાણ કર્યો

dalit news

મધરાતે ગુટકા આપવા માટે દુકાન ન ખોલતા જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ઘરમાં ઘૂસી હુમલો કર્યો. હવામાં ફાયરિંગ કરી ભય ફેલાવ્યો. 10 શખ્સો સામે ગુનો નોંધાયો છતાં ભય યથાવત.

ગટરની સફાઈ કરતા માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચ્યો

sewer cleaning parents becomes civil judge

ગટરની સફાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અભણ સફાઈકર્મી માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચી દીધો. ગામ અને પરિવારનું નામ રોશન કર્યું.

હોળી રમવાના બહાને જાતિવાદીઓએ દલિતવાસમાં ઘૂસી તોફાન મચાવ્યું

dalit news

હોળી રમવાના બહાને મોડી સાંજે જાતિવાદી તત્વો દલિતવાસમાં ઘૂસી આવ્યા અને તોફાન મચાવ્યું. અનેક લોકોને માર માર્યો, દલિતવાસ સળગાવી દેવાની ધમકી આપી.

ભાજપ નેતાએ દલિત પરિવારને માર મારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

dalit news

ભાજપના નેતાએ દલિત પરિવારને નજીવી બાબતે માર માર્યો, બંદૂકથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

શું સંજુ સેમસન બીજો વિનોદ કાંબલી બની જશે?

Sanju Samson

સંજુ સેમસન(Sanju Samson) ટીમ ઈન્ડિયા માટે હાલ તારણહાર બનીને આવ્યો છે. પરંતુ આ તક માટે તેણે વર્ષો સુધી મૂંગા મોંઢે અન્યાય સહન કર્યો છે.