બોટાદમાં દલિતોની જમીન પર ગુંડાઓનું રાજ! TDO ને રજૂઆત કરાઈ

Botad complaint made to TDO

બોટાદમાં દલિત સભ્યોને ન્યાય આપવા તથા દબાણ હેઠળની જમીનો ખાલી કરાવવા નવસર્જન ટ્રસ્ટ અને પછાત એકતા મંચ દ્વારા બોટાદ TDOને આવેદનપત્ર અપાયું.

બાંટવાના PSI ને એટ્રોસિટી હેઠળ સમન્સ, દલિત આધેડને લોકઅપમાં માર માર્યો હતો

Bantwa PSI atrocity case

બાંટવાના દલિત આધેડને લોકઅપમાં ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડનાર PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ વાળા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ સમન્સ કાઢવા કોર્ટનો હુકમ.

તાલાલાના જૂથળના દલિત આગેવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો!

Talalas Dalit leader murder case

તાલાલના જૂથળ ગામની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. માથાના ભાગે ઈજાના નિશાન, હત્યાની આશંકાએ દલિત સમાજ હોસ્પિટલમાં ધરણાં પર બેઠો.

દ્રષ્ટિહીન યુવકે UPSCમાં દેશભરમાં 20મો રેન્ક મેળવી ઈતિહાસ રચ્યો

20th rank in UPSC

UPSC Success Story: દ્રષ્ટિહીન રવિરાજે મુશ્કેલીઓને માત આપી UPSCમાં 20મો ક્રમ મેળવ્યો. દ્રઢ મનોબળથી મેળવેલી આ સિદ્ધિ બહુજન સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યાં

Swaminarayan Temple in Surat

સુરતના ડીંડોલીમાં કોલેજિયન સખીઓએ ChatGPT પર આત્મહત્યાની રીતો શોધી મંદિરના બાથરૂમમાં જીવન ટૂંકાવ્યું. ડિજિટલ યુગનો લાલબત્તી સમાન કિસ્સો.

પ્રજાસત્તાક પર્વે દલિત મહિલાને રાષ્ટ્રપતિ ભવન બોલાવીને અપમાનિત કરાઈ

Dalit woman insulted at Republic Day event

પ્રજાસત્તાક પર્વે દલિત મહિલાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રિત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓને તે દલિત હોવાનો ખ્યાલ આવતા તેની સાથે ભેદભાવ કર્યો?

DJ પર જાતિસૂચક ગીતો વગાડી 60 લોકોના ટોળાએ દલિતોને ફટકાર્યા

dalit news

DJ પર દલિતોનું અપમાન કરતા જાતિસૂચક ગીતો વગાડી સવર્ણ ગુંડાઓએ દલિત પરિવાર પર હુમલો કર્યો. 60 લોકોનું ટોળું હથિયારો સાથે દલિતો પર તૂટી પડ્યું.