દલિત હોવાના કારણે મહિલાને રિસેપ્શન માટે મેરેજ હોલ ભાડે ન આપ્યો

દલિત મહિલાને મેરેજ હોલના સંચાલકે પહેલા તેની જાતિ પૂછી અને દલિત હોવાનો ખ્યાલ આવતા જ રિસેપ્શન માટે હોલ આપવાનો ઈનકાર કરી દીધો.
બ્રાહ્મણ પડોશીને ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવકની છરી મારી હત્યા!

દલિત યુવકે ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવક પર પડોશમાં રહેતા બ્રાહ્મણ પરિવારના ભાઈબહેન છરી લઈને તૂટી પડ્યાં! દલિત યુવકની હોળીના દિવસે જ કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ.
એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતાએ પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવો પડ્યો!

એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતા પોતાના નવજાત પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવા મજબૂર બન્યા. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા આવી છે.
પોલીસે કહ્યું હતું, ‘તારો છોકરો હાથમાં આવશે તો મારી નાખીશું’ અને એવું જ થયું!

પોલીસે સ્નાતક દલિત યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે તેને કસ્ટડીમાં નિર્દયતાથી માર માર્યો હોવાથી તેનું મોત થઈ ગયું હતું.
જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર

જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.