અમદાવાદના સુખરામનગરમાં પુરુષોને સાથે રાખી મહિલા દિન ઉજવાયો

Womens Day was celebrated with men in ahmedabad

અમદાવાદના સુખરામનગર સ્થિત બુદ્ધ વિહાર ખાતે પ્રજવલ અને ડો. ભીમરાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરુષોની સહભાગીદારી સાથે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

UPSC 2024માં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને હવે EWS પર 9મો રેન્ક મેળવ્યો!

upsc 2024 Aastha Jain contravercy

UPSC 2024ના પરિણામમાં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને આઈપીએસ બન્યા બાદ EWS ક્વોટાનો ઉપયોગ કરી 9 મો રેન્ક મેળવતા વિવાદ સર્જાયો છે. જાણો શું છે આખો મામલો.

જન્મ સમયે ‘પથ્થર’ કહી ધિક્કારી હતી, તે દલિત દીકરી પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની

dalit news

જન્મ સમયે જે દલિત દીકરીને પથ્થર કહીને ધિક્કારવામાં આવી હતી, તે દીકરી આજે જિલ્લાની પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની 28 લાખનું વાર્ષિક પેકેજ મેળવે છે.

કીર્તિ આઝાદે વર્લ્ડ કપ ટ્રોફી મંદિરે લઈ જવા બદલ ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી

Kirti Azad slams Team India

કીર્તિ આઝાદે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચેલા ખેલાડીઓ અને અધિકારીઓ સામે ધર્મનિરપેક્ષતાના મુદ્દે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે.

અમદાવાદમાં મહિલા અધિકાર મંચ દ્વારા ‘વિશ્વ મહિલા દિન’ની ઉજવણી કરાઈ

Mahila Adhikar Manch in Ahmedabad

અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.

દલિત વૃદ્ધને સરપંચના પરિવારે પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધાં

dalit news

દલિત વૃદ્ધને નજીવી બાબતે પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયા. વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પરિવારે તેનો આધાર ગુમાવ્યો.