નેતાઓનું ભવિષ્ય જોનાર જ્યોતિષની રેપમાં ધરપકડ, 58 વાંધાજનક વીડિયો મળ્યાં

Astrologer Ashok Kharat arrested in rape case.

નેતાઓના ભવિષ્યની આગાહી કરવા માટે જાણીતા જ્યોતિષ અશોક ખરાતની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 58 વાંધાજનક વીડિયો કબજે કર્યા.

દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!

Azim Premji Universitys unemployed report

ભારતમાં શિક્ષિક બેરોજગારોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. અઝીમ પ્રેમજી યુનિ.ના રિપોર્ટ મુજબ બેરોજગાર યુવાનોમાં 67% ગ્રેજ્યુએટ છે. જાણો ચોંકાવનારો રિપોર્ટ.

હોસ્પિટલની સેપ્ટિક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓના મોત

die while cleaning hospital septic tank

હોસ્પિટલની સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા માટે ચાર સફાઈકર્મીઓ અંદર ઉતર્યા હતા. સફાઈ દરમિયાન ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત થયા.

સુરતમાં યોગ ગુરુ પ્રદીપ ગુરૂજીના આશ્રમમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું

Pradeep Guruji Yoga Foundation Surat Fake Note Factory

સુરતમાં ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક યોગ ગુરુના આશ્રમમાંથી કરોડો રૂપિયાની નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. વેબ સિરીઝને પણ આંટી મારે તેવો ખેલાડી ઝડપાયો.

છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ લીધો

Dr Ambedkar Hostel in Junagadh

Dalit News: છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો. POCSO અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો છતાં નરાધમો હજુ પોલીસ પકડથી દૂર.

વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Buddhism in Golap Nesda Vav Tharad

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.