અમદાવાદના વાસણામાં મધરાતે બહેન સામે જ દલિત યુવકની હત્યા

Dalit youth murdered in Vasna Ahmedabad

અમદાવાદના વાસણામાં રાત્રે સૂતેલા 25 વર્ષના દલિત યુવકને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખતા સમગ્ર ચકચાર. પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર.

શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો

religion will end SC status says Supreme Court

શું ધર્મ બદલવાથી વર્ષો જૂની જાતિ અને તેના પર થતા અત્યાચારો અટકી જાય છે? જાણો સુપ્રીમ કોર્ટે દલિતમાંથી ખ્રિસ્તી પાદરી બનેલી વ્યક્તિને SC દરજ્જો કેમ ન આપ્યો.

ઈફ્તારી બાદ વધેલું માંસ નાળામાં ફેંકતા 4 મુસ્લિમ યુવકોની ધરપકડ

Muslim youths arrested after Iftar

ઈફ્તાર બાદ નાળામાં બચેલું માંસ ફેંકતા ચાર મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી. ધાર્મિક લાગણી દુભાવવાના નામે લઘુમતી સમાજને નિશાન બનાવવાની ઘટનાઓ વધી.

અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!

Ahmedabads Bhim Shakti Sena 12 leaders acquitted

બી.જે. મેડિકલના ડૉ. મારીરાજ આપઘાત પ્રયાસ કેસમાં ન્યાય માટે આંદોલન કરનાર ભીમ શક્તિ સેનાના આગેવાનો સામે નોંધાયેલ ખોટા કેસોમાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા.

દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા

Dalit woman sarpanchs husband beaten up

દલિત સરપંચના પતિને જાતિવાદી ગુંડાઓએ માર મારી, મોં કાળું કરી જૂતાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા. જાણો શું છે આખો મામલો. કેમ ગુંડાઓને કાયદાનો ડર નથી?