ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

Dr Ambedkar statue vandalized in Meerut

ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’

‘તારા બાપનો રસ્તો છે?’ કહી દેવીપૂજકોએ દલિત યુવકો પર હુમલો કર્યો

attacked Dalit youths in Ambliyara Tarapur

તારાપુરના આંબલીયારામાં દેવીપૂજકોએ રસ્તા બાબતે દલિત યુવકોને રોકી, જાતિવાચક અપમાન કરી હુમલો કર્યો. ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ‘રંગભેદ’થી કંટાળીને કોમેન્ટ્રી છોડી દીધી!

Former cricketer Laxman Sivaramakrishna

પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણે 23 વર્ષની લાંબી કોમેન્ટ્રી કારકિર્દી બાદ રંગભેદ અને માનસિક ત્રાસથી કંટાળીને નિવૃત્તિ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે.

શું અમેરિકામાં કાળા લોકો સાથે તરવા બાબતે ભેદભાવ થાય છે?

discrimination against black people in swimming in America

અમેરિકી ગોરાઓ પાણીમાં તરવા જેવી સામાન્ય બાબતમાં કેવી રીતે શ્યામવર્ણી લોકો સાથે ભેદભાવ દાખવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. વાંચો આ લેખ.

‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં

dalit news

‘તું દલિત છે, તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપના જિલ્લા પંચાયત સભ્ય સહિત પાંચ શખ્સોએ દલિત યુવકને જાતિવાદી ગાળો ભાંડી માર મારી તેની પાસેથી રૂપિયા લઈ લીધાં.

લાઠી નિલેશ રાઠોડ હત્યાકાંડમાં NHRC એ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો

NHRC seeks report from Collector lathi amreli

Dalit News: માત્ર ‘બેટા’ કહેવા જેવી સામાન્ય બાબતે દલિત યુવકની કરપીણ હત્યાના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે.