અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ

Ayodhya fire

Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.

ઉનાના નેસડામાં જમીન માટે ભાઈઓએ બહેનનું ગળું દબાવી હત્યા કરી

kill sister over land in Nesda Una

ગીર સોમનાથના નેસડામાં 12 વીઘા જમીન પચાવી પાડવા બે પિતરાઈ ભાઈઓએ બહેનની હત્યા કરી હાર્ટ એટેક આવ્યાનું નાટક રચ્યું, પ્રેમીની સતર્કતાથી પાપ છાપરે ચડી પોકાર્યું.

બગોદરા હાઈવે પર માતાનો રથ લઈને જતા પદયાત્રીને ઉડાડ્યાં, એકનું મોત

Pedestrian accident on Bagodra Highway

મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધા; એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે મોત, અન્ય એકની હાલત ગંભીર.

અસામાજિક તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમા પર ભગવા ઝંડા લગાવી દીધાં

Saffron flags were hoisted on Dr Ambedkars statue

અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.