રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટોળાએ પતિની હત્યા કરતા પત્નીએ આપઘાત કર્યો, બે બાળકો પણ ગંભીર

મુસ્લિમ યુવકની જમીનના વિવાદમાં ટોળાએ માર મારીને હત્યા કરી હતી. પતિના વિયોગમાં પત્નીએ બે નાના બાળકો સાથે ઝેર પી લીધું.
ન્યાય માટે બે દલિત યુવકો આખો દિવસ પાણીની ટાંકી પર બેસી રહ્યાં!

Dalit News: જાતિવાદી હુમલાખોરોની ધરપકડ ન થતા બે દલિત યુવકો ન્યાયની માંગ સાથે પાણીની ટાંકી પર ચઢ્યા; પોલીસની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ સાથે ભારે તણાવ.
બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં શ્રામણેર ભિક્ખુણીની નિશ્રામાં ચૈત્ર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ધર્મ અને તત્વજ્ઞાન પર પ્રવચનો તથા સુજાતા ભોજન યોજાયું.
બે આદિવાસી મહિલાઓનું મોં કાળું કરી જૂતા પહેરાવી શેરીમાં ફેરવી

બે આદિવાસી મહિલાઓને ચોરીની શંકાએ મોં કાળું કરી, જૂતાનો હાર પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવતા હોબાળો મચી ગયો.
શું લોકશાહીનો સૌથી ‘પાવરફુલ’ 1 કલાક ખતરામાં છે?

પ્રશ્નકાળનો ઈતિહાસ શું છે, કેવી રીતે તેની શરૂઆત થઈ, તેની પાછળનો હેતુ શું છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પ્રશ્નકાળથી બચવા માટે કેવા કેવા ત્રાગાઓ કરે છે તે બધું સમજો.