મંદબુદ્ધિ દલિત યુવકને ટોળાએ ઘઉં ચોરીના આરોપમાં ઝાડ સાથે બાંધીને માર્યો

ઘઉંની ચોરીના આરોપમાં મંદબુદ્ધિ દલિત યુવકને ઝાડ સાથે બાંધી ટોળાએ બેરહેમીથી માર માર્યો. પોલીસે આરોપી દુકાનદાર સહિત 12 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધી.
ગુજરાતમાં બૌદ્ધ સંઘના બંધારણમાં ત્રીજો ઐતિહાસિક સુધારો કરાયો

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.
આસ્થાના નામે ભક્તોએ 11,000 લીટર દૂધ નર્મદા નદીમાં વહાવી દીધું!

એકબાજુ દેશમાં લાખો બાળકોને પુરતું ભોજન મળતું નથી, કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યાં છે ત્યારે આસ્થાના નામે નર્મદામાં 11,000 લીટર દૂધ વહાવી દેવાયું.
50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ

આજથી 50 વર્ષ પહેલાં 14મી એપ્રિલ 1976માં જ્યારે સંસાધનો મર્યાદિત હતા, ત્યારે અમદાવાદના દલિત-બહુજન સમાજે કેવી રીતે વૈચારિક ક્રાંતિનું આયોજન કર્યું હશે?
દલિત ખેડૂતને પિસ્તોલ બતાવી ઓરડામાં પૂરી ફાંસીએ લટકાવવાનો પ્રયાસ

દલિત ખેડૂતે પોતાના ખેતરમાં વાડ કરતા જાતિવાદી તત્વો પિસ્તોલ લઈને પાછળ દોડ્યા. ખેતરના રૂમમાં પુરી ઢીંકાપાટુનો માર મારી ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો.