શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી

Sipur Shankheshwar

પાટણના શંખેશ્વરના સીપુર ગામે ચૂંટણીની અદાવતમાં સરપંચે દલિત મહિલાના ઘરમાં ઘૂસી જાતિ વિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.