આદિવાસી સિક્યોરિટી ગાર્ડનો પુત્ર ઈશાન કિશન કરતા ઉંચી કિંમતે ખરીદાયો

Robin Minz most expensive cricketer

ઝારખંડ પ્રીમિયર લીગ(JPL)માં આદિવાસી ક્રિકેટર રોબિન મિંઝ સ્ટાર ખેલાડી ઈશાન કિશન કરતાં પણ વધુ 15.4 લાખની રેકોર્ડ કિંમતે ખરીદાયો છે. જાણો કોણ છે આ છોકરો.