નાગરિક તરીકે આપણને મળેલા હકોની સીમા ક્યાં સુધી?

What are the limits of our rights as citizens - AI Image

શું રખડતા કૂતરાઓનો ત્રાસ અને વારંવાર વપરાતું તેલ પણ માનવ અધિકારનો ભંગ છે? જાણો અદાલતોએ નાગરિકોના હકનો દાયરો કેટલો વ્યાપક બનાવ્યો છે.