કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?

‘કર્ણનું આરોપનામું’ પુસ્તકમાં પ્રો.જયેશ વરિયા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં OBC, SC, ST યુવાનો સાથે થતા ભેદભાવ, અન્યાયને ઉજાગર કરે છે.
સરકારી મંદિરોમાં પૂજારીની ભરતીમાં SC-ST-OBC ની બાદબાકીથી વિવાદ

MP હાઈકોર્ટે સરકારી મંદિરોમાં પૂજારીની ભરતીમાં SC, ST અને OBC ને તક ન આપવા બદલ મધ્યપ્રદેશની BJP સરકારને ઝાટકી નાખી.