એટ્રોસિટીનો મજબૂત કાયદો છતાં ન્યાય કેમ નથી મળતો?

SC ST Act

એટ્રોસિટીનો કાયદો પીડિતોના રક્ષણ માટે હોવા છતાં પીડિત દલિતોને ન્યાય કેમ નથી મળતો. આ રહ્યા તેના કારણો. સમસ્યા કાયદાની કલમોમાં છે કે પછી તેના અમલીકરણમાં?

દલિતોએ અંતિમક્રિયા માટે સવર્ણોના પગ પકડી માફી માંગવી પડી

dalits-forced-to-fall-at-feet-burial-dispute

દલિત વ્રુદ્ધના અંતિમ સંસ્કાર અટકાવી સવર્ણોએ દલિતોને પગ પકડી માફી માંગવા મજબૂર કર્યા. ડર અને બહિષ્કારની ધમકી સામે દલિતોએ ઝૂકવું પડ્યું.