કાનપુરમાં 10 હજારથી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

કાનપુરમાં દલિત પેન્થર દ્વારા આયોજિત દીક્ષા સમારોહમાં 15 હજારથી વધુ લોકોએ બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો!
દલિત યુવકને સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે ઢોર માર માર્યો!

દલિત યુવકને અરજી કરવાની અદાવતમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે હુમલો કરી જાતિવાદી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી!