‘તું ગૌમાંસ ખાય છે?’ પૂછી દલિત વિદ્યાર્થીને હેરાન કરાતા ગળેફાંસો ખાધો

દલિત સમાચાર

દલિત વિદ્યાર્થીને ‘તું ગૌમાંસ ખાય છે?” એમ પૂછીને હેરાન કરાતા ડિપ્રેશનમાં આવી ગયેલા 16 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો.