‘આ તો ડાકણ છે!’ કહી આદિવાસી મહિલાની 4 લોકોએ હત્યા કરી

જાદૂ-ટોનાના વહેમમાં ઊંઘતી આદિવાસી મહિલાની કરપીણ હત્યા; પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી.
CJI ચંદ્રચૂડ મોદી સરકાર સામે ‘નરમ’ કેમ હતા? કોનું દબાણ હતું?

CJI ચંદ્રચૂડ સામે મોદી સરકાર સામે નમતું જોખવાનો પૂર્વ જજ સંજય કિશન કૌલના અપ્રકાશિત પુસ્તકમાં દાવો. ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠ્યાં.