જય વસાવડાની ડૉ.આંબેડકર પરની વિવાદાસ્પદ કોમેન્ટથી હોબાળો

જય વસાવડાની આંબેડકર અંગેની કોમેન્ટ ‘અલગ દલિત દેશ લેવો હતો એમને!’ થી દલિત સમાજમાં રોષ, બૌદ્ધિકોએ જાહેર ચર્ચાનો પડકાર ફેંક્યો.