તાના-રીરીની કથા: ઇતિહાસ કે મોટું ધુપ્પલ?

તાના-રીરીએ ખરેખર મલ્હાર રાગ ગાઈને વરસાદ પાડ્યો હતો? શું કોઈ રાગ ગાઈને આગ કે વરસાદ પાડી શકાય. જાણો લોકકથા પાછળનું વિજ્ઞાન અને ઇતિહાસ!
ચિકન કે મટન: હેલ્થ માટે વધુ સારું શું, શેમાં વધુ પ્રોટીન હોય છે?

ચિકન કે મટન? આ સવાલ બહુજન સમાજના લોકોમાં સૌથી વધુ પૂછાતો હોય છે. ચાલો જાણીએ આ બે માંથી શરીર માટે વધુ ફાયદાકારક શું ગણાય.