વિજાપુરના દલિત મહિલા અધિકારીને શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી

વિજાપુર પાલિકાના દલિત મહિલા સેનેટરી ઈન્સ્પેક્ટરને ફૂદેડા ગામના પટેલ શખ્સે ચેમ્બરમાં ઘૂસી જાતિવિષયક ગાળો અને ધમકી આપી.
જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે!

આભડછેટ અને જાતિવાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં દલિતોએ પાણી માટે પણ કેવો સંઘર્ષ કરવો પડે છે તે જાણીને તમે ચોંકી જશો.