ખાટલે બેસવા બદલ દલિત વૃદ્ધને જાતિવાદી તત્વોએ ઢોર માર માર્યો

Dalit News: કાપડના બાકી નીકળતા 400 રૂપિયા લેવા ગયેલા દલિત વૃદ્ધ ખાટલા પર બેસતા જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર માર્યો.
પોલીસે દલિત યુવકને પટ્ટાથી માર મારી વીજળીના ઝાટકા આપ્યા!

Dalit News: દલિત યુવકને પોલીસે ચોરીના બહાને અટકાયતમાં લઈ વીજળીના ઝાટકા આપી થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો. યુવકની હાલત નાજુક, હોસ્પિટલમાં સારવાર હેઠળ.
યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવે દલિત વિદ્યાર્થીને HOD ન બનવા દીધો

Dalit News: યુનિવર્સિટીઓમાં બેઠેલા દ્રોણાચાર્યો લાયકાત ધરાવતા દલિત સમાજના યુવાનોને કેવી રીતે સાઈડલાઈન કરે છે તેનો ચોંકાવનારો કિસ્સો.
છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ લીધો

Dalit News: છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો. POCSO અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો છતાં નરાધમો હજુ પોલીસ પકડથી દૂર.
બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

બજરંગ દળના કથિત કાર્યકરોએ દલિત આધેડ પર ધર્મ પરિવર્તનના ખોટા આક્ષેપ મૂકી ઢોર માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું! Video વાયરલ.
તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો

તોફાની તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા ગામમાં તણાવ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
દલિત યુવકને નગ્ન કરી ગુંડાઓએ દોડાવી-દોડાવીને માર માર્યો

Dalit News: દલિત યુવકને ગુંડાઓએ બંધક બનાવી, નગ્ન કરીને રસ્તા વચ્ચે દોડાવ્યો. ક્રૂરતાનો વીડિયો વાયરલ.
દલિત મહિલા જનરલ સીટ પર બિનહરીફ સરપંચ ચૂંટાઈ

Dalit News: 40 વર્ષીય દલિત મહિલા સવર્ણોની બહુમતી ધરાવતા ગામમાં જનરલ સીટ પર બિનહરીફ સરપંચ બની.
‘દલિતના ઘેર ભોજન લેવાય! આ તો ગૌહત્યા જેવું પાપ છે’

Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.