બકરી ચરાવવા ગયેલી દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે ઢીંકાપાટુનો માર માર્યો

dalit news

દલિત મહિલા બકરી ચરાવીને પરત ફરી રહી હતી. એ દરમિયાન ગામનો બ્રાહ્મણ શખ્સ ત્યાં આવ્યો હતો અને જાતિસૂચક અપશબ્દો કહી ઢાંકાપાટુનો માર માર્યો.

દલિત વિદ્યાર્થીએ ઘડામાંથી પાણી પીતા પ્રિન્સિપાલે ઢોર માર માર્યો

dalit news

દલિત વિદ્યાર્થીએ ઘડામાંથી પાણી પીતા શાળાના બ્રાહ્મણ આચાર્યે તેને જાતિસૂચક અપશબ્દો બોલી ઢોર માર માર્યો. વિદ્યાર્થીના કાન-પગમાં ઈજા.

કોંગ્રેસના પૂર્વ મંત્રીએ દલિત પોલીસકર્મીને જાહેરમાં થપ્પડ મારી

dalit news

કોંગ્રેસના પૂર્વ મંત્રી ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. દલિત પોલીસકર્મીથી ટ્રાફિક ક્લિયર કરવામાં સહેજ મોડું થતા નેતાએ તેને થપ્પડ મારી દીધી. પોલીસકર્મીએ FIR નોંધાવી.

પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા

dalit news

પાંચ વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી. કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી.

‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા

Dalit students beaten up chanting Jai Bhim Baghpat - image Google

‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.