દક્ષિણ છારા ‘કૃપયા ધ્યાન દીજિયે’ વેબ સિરીઝ લઈને આવી રહ્યાં છે…

અમદાવાદના જાણીતા ફિલ્મમેકર દક્ષિણ બજરંગે છારા હવે બુંદેલી ભાષાની પહેલી ક્રાઈમ વેબ સીરિઝ ‘કૃપયા ધ્યાન દીજિયે’ લઈને આવી રહ્યાં છે. કેમ આ સિરીઝ ચર્ચામાં છે તે સમજવા જેવું છે.