દલિતવાસમાં ભીષણ આગ લાગી, 50થી વધુ ઘરો બળીને રાખ

Fire

એક વ્યક્તિના ઘરે લાગેલી આગ વાસના અન્ય લોકોના ઘરો સુધી પહોંચી ગઈ. ફાયર ફાઈટરો સમયસર ન પહોંચતા 50 થી વધુ દલિત પરિવારોના ઘર બળીને રાખ થઈ ગયા.