કલમ 144 નો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે January 21, 2026 by khabarantar કલમ 144 અંગ્રેજોએ બનાવી હતી. પરંતુ દેશની ચૂંટાયેલી સરકારો નાગરિકો સામે તેનો દુરૂપયોગ કરી રહી છે.