આ રાજ્યમાં સરકાર કુપોષિત બાળકો કરતા ગાય પર વધુ ખર્ચ કરે છે

malnourished children

ભાજપ સાશિત આ રાજ્યમાં ગાય પર દૈનિક રૂ. 40 ખર્ચ થાય છે, જ્યારે કુપોષિત બાળકો પર દૈનિક માત્ર 8 રૂ. ખર્ચાય છે.