ધ્રાંગધ્રાના મસાણી મેલડી મંદિરમાં એક જ વર્ષમાં ચોથી વાર ચોરી

Dhrangadhra's Meldi temple

ધ્રાંગધ્રાના મસાણી મેલડી મંદિરમાં રાત્રે બે બુકાનીધારી તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી દાનપેટીના પૈસા અને આભૂષણો ચોરી ગયા.

સપનું આવ્યું અને 11 લોકો દ્વારકામાંથી શિવલિંગ ચોરી ગયા

theft of shivling

દેવભૂમિ દ્વારકાના હર્ષદ વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પોલીસે છેક હિંમતનગરથી 11 આરોપીને ઝડપી પાડ્યા છે. શા માટે શિવલિંગ ચોર્યું તે જાણીને તમે ચોંકી જશો.