કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

Kodinar Teacher suicide

કોડીનારના છારા ગામના શિક્ષકે SIR અંતર્ગત સોંપવામાં આવેલી BLO કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.