મહારાષ્ટ્રમાં 30 વિદ્યાર્થીઓ ભરેલી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

nandurbar bus accident

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વહેલી સવારે 30 વિદ્યાર્થીઓ ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ખીણ ચિચિયારીઓથી ધ્રુજી ઉઠી.