શું ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ?

elected representatives salary

દેશમાં કરોડો લોકો ગરીબ હોય, લાખો યુવાનો બેરોજગાર હોય, અપાર મોંઘવારી હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ?