પાણી ભરેલા ખાડામાંથી 4 આદિવાસી બાળકોના મૃતદેહ મળ્યાં
Adivasi News: ચારેય આદિવાસી બાળકો ગઈકાલથી ગુમ હતા. આજે સવારે ઘરથી થોડે દૂર ઈંટના ભઠ્ઠા માટે ખોદેલા ખાડામાં ચારેયની લાશો મળી.