દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારતે આગેવાની લીધી?

Global corruption ranking 2024

ખાતો નથી-ખાવા દેતો નથીના દાવા પોકળ સાબિત થયા. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત વધુ ત્રણ અંક આગળ વધતા આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિ પેદા થઈ.