રામભદ્રાચાર્યે કહ્યું, ‘વાઈફ એટલે વન્ડરફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોય!’

Rambhadracharya

રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ “WIFE” શબ્દનું ફૂલ ફોર્મ આવું કહી રહ્યા છે.