‘સરકારી ભરતીઓમાં OBCને અન્યાય સહન નહીં કરીએ’ – કોળી સમાજ

ગાંધીનગરમાં કોળી યુવા સંગઠનની બેઠકમાં OBC યુવાનોને સરકારી ભરતી પરીક્ષાઓમાં થતા અન્યાય મુદ્દે અવાજ ઉઠાવવા નક્કી કરાયું.