હિન્દુ પડોશીનું મોત થતા મુસ્લિમ યુવાનોએ મળીને અંતિમવિધિ કર્યા
એકલા રહેલા હિંદુ પડોશીનું મોત થયા બાદ અંતિમ સંસ્કાર કરે તેવું કોઈ ન હોવાથી મુસ્લિમ યુવાનોએ અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી લઈ જઈ અંતિમવિધિ કરી.