કડી વિધાનસભા પેટાચૂંટણીમાં AAP એ જગદીશ ચાવડાને ટિકિટ આપી
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAP એ SC મોરચાના પ્રમુખ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. જાણો કોણ છે જગદીશ ચાવડા.